Terms & Conditions
ધારા ટ્રેડર્સ માટે લાગુ શરતો અને નિયમો
- આ પહેલાના અમારા તમામ ભાવપત્રક રદ સમજવા.
- આપના ઓર્ડરમાં માલ મોકલવાનું સ્થળ, ટ્રાન્સપોર્ટ, રેલ્વે સ્ટેશન કે એસ.ટી. પાર્સલ દ્વારા માલ મોકલવાનો હોય તો ટ્રાન્સપોર્ટનું નામ સરનામું અચુક જણાવવું.
- ન્યાય ક્ષેત્ર અમદાવાદ રહેશા.
- માલ મંગાવ્યા પછી કોઈ ફરિયાદ હોય તો મોબાઈલ દ્વારા તુરત જ જાણ કરવાની રહે છે.
- આપની જરૂરીયાત મુજબના નમુના પ્રમાણે છાપકામ કરી આપશું.
- સંજોગો વસાત ભાવોમાં ફેરફાર થયેલ હશે તો માલની ડીલીવરી વખતે જે ભાવ હશે તે લેવામાં આવશે.
- પેકીંગ ફોરવર્ડીંગ ચાર્જ અલગ લેવામાં આવશે.
- રજીસ્ટરો, બુકોનો ભાવ 1 નંગનો છે.
- ફોર્મ્સનો ભાવ 100 નંગનો છે.
- ઓફીસ સ્ટેશનરી માં MRP ઉપર DISCOUNT ગણવાનું રહેશે.